સરદારપુરમાં સ્વચ્છ ભારત અભિયાન જનસંપર્ક કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : વિજાપુર તાલુકાના સરદારપુર ગામે એ.એસ.હાઈસ્કૂલમાં ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો પાલનપુર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા વિકાસ અધિકારી, ગાંધી આશ્રમ સફાઈ વિદ્યાલય, અમદાવાદથી દેવેન્દ્ર પારેખે જીવનમાં સ્વચ્છતાને પ્રથમ સ્થાન આપવા મનોરંજન સાથે શપથ અપાવ્યા હતા. કાર્યક્રમનું આયોજન પ્રચાર અધિકારી જે.ડી.ચૌધરીએ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...