• Gujarati News
  • શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દિ મહોત્સવ નિમિત્તે પદયાત્રા

શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દિ મહોત્સવ નિમિત્તે પદયાત્રા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દિ મહોત્સવ નિમિત્તે પદયાત્રા

શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દિ મહોત્સવ અંતર્ગત વિજાપુર ક્ષેત્રના 275 જેટલા હરિભક્તો પૂ.દિનબંધુ સ્વામી તથા પૂ.અખંડસ્વરણ સ્વામીની ઉપસ્થિતમાં ખેરવાના બીએપીએસ છાત્રાલયથી પદયાત્રા કરીને મહેસાણાના બીએપીએસ મંદિરે આવ્યા હતા./ભાસ્કર