તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vijapur
  • વિજાપુર |વિજાપુર તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવતા સિદ્ધિ માટે કરેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજાપુર |વિજાપુર તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવતા સિદ્ધિ માટે કરેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર |વિજાપુર તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવતા સિદ્ધિ માટે કરેલી પ્રશંસનીય કામગીરી તેમજ સામાજિક લોકજાગૃતિ માટેના પ્રયાસોની કદરરૂપે વિજાપુરના બીઆરસી કો-ઓર્ડિનેટર સંજયભાઇ પટેલને ના રાજયપાલ ઓ.પી. કોહલીજીના હસ્તે રાજય પારિતોષિત એનાયત કરાયો હતો. તેમણે પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા પ્રોજેકટ, એડપ્ટસ, શિક્ષક તાલીમ, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, બાળકોનું સ્થાયીકરણ, મહિલા સંમેલન, કિશોરી મેળા, વિજ્ઞાનમેળા, બેટી બચાવો બેટીપઢાવો, કોમ્યુનિટી મોબીલાઇઝેશન, વિકલાંગ બાળકોની પ્રવૃતિઓ વગેરેનું સફળ અમલીકરણ કર્યું છે.

રાજ્યના શ્રેષ્ઠ બીઆરસીનો એવોર્ડ વિજાપુરના સંજય પટેલને

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો