તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Vijapur
 • મહેસાણા |વિજાપુરની આર.આર.એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજમાં સર્જનાત્મક અભિવ્યક્તિધારા તેમજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |વિજાપુરની આર.આર.એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજમાં સર્જનાત્મક અભિવ્યક્તિધારા તેમજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |વિજાપુરની આર.આર.એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજમાં સર્જનાત્મક અભિવ્યક્તિધારા તેમજ ગુજરાતી વિભાગ દ્વારા તાજેતરમાં મીરાના પદોનું ગાન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બી.એ. સેમ - 3ના વિદ્યાર્થીઓ પટેલ પૂજા, પટેલ કાજલ, ચૌહાણ જૈયમીની, પટેલ ભાવિની, રાઠોડ કિસ્મત, પટેલ આરતી, પરમાર વર્ષા, પટેલ શ્રધ્ધા અને ઠાકોર સુમને મીરાંના પદોનું ગાન કરી સૌને ભાવવિભોર કર્યા હતાં. કાર્યક્રમમાં આચાર્ય ડો. સુરેશભાઇ પટેલે ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને બિરદાવી હતી.

વિજાપુરની મહિલા કોલેજમાં મીરાનાં ગાનનો કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો