તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંભાસણમાં દિવસે મકાનમાં તસ્કરો ત્રાટક્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરનાકુંભાસણ ગામે રહેતા પરિવારના મકાનમાં સોમવારે ધોળાદિવસ તસ્કરો ત્રાટક્યા હતા. અને મકાનમાં પડેલ સોનાની ચેઇન સહિત મોબાઇલ તેમજ રોકડ રકમની ચોરી કરી નાસી છુટ્યા હતા. મકાન માલિકે અજાણ્યા શખસો વિરૂદ્ધ ગઢ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે રહેતા કાન્તીલાલ ખુશાલભાઇ વાગડોદા સોમવારે નિત્ય ક્રમ મુજબ સવારે પોતાના મકાનને તાળુ મારી નોકરી ગયા હતા. જે બાદ કોઇ અજાણ્યા શખસો ધોળા દિવસે દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં તિજોરીનું લોક તોડી અંદરથી રૂ. 45000ની સોનાની ચેઇન અને રૂ.2000નો એક મોબાઇલ તેમજ રૂ. 1000 હજાર રોકડા મળી કુલ 48000 ના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો