તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઇટા હાઈ.માં સીસીટીવી કેમેરાની નીચે બોર્ડની પરીક્ષા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતીતાલુકાનાકોઇટા સામાન્ય વિદ્યાલય ઉ.મા શાળામાં ધો-10 અને 12 ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો. જેમાં 34 બ્લોકમાં સીસીટીવી કેમેરા અને 4 બ્લોકમાં ટેબલેટની ગોઠવણીથી પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં વ્યવસ્થાના ભાગરૂપે વાગડોદ પોલીસ જમાદાર જગદીશભાઇ અને પોલીસ કર્મીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો