• Gujarati News
  • વડનગરના મોદી વડાપ્રધાન બનતાં જ ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો જન્શનો માહોલ, ઠેર ઠેર નમો મીઠાઇઓથી મો

વડનગરના મોદી વડાપ્રધાન બનતાં જ ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો જન્શનો માહોલ, ઠેર ઠેર નમો મીઠાઇઓથી મો મીઠાં કરી લોકોએ હરખની હેલીમાં ફટાકડા ફોડયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારે સાંજે છ વાગ્યે નરેન્દ્ર મોદીએ જેમ જ વડાપ્રધાન પદના સપથ લીધા આખો મહેસાણા જિલ્લો જન્સમાં ડુબી ગયો હતો. સપથ સમારોહ જોવા માટે વડનગરના શર્મિશ્ઠા તળાવના ઓપન એયર થ્રીયેટરમાં નગર પાલિકાએ વિશેષ વ્યવસ્થા કરી હતી. જયાં પણ લોકોએ એક સાથે બેસીને કાર્યક્રમ નીહાળ્યો હતો. મહેસાણામાં પણ તોરણવાળી માતાના ચોકમાં શપત કાર્યક્રમ જોવા માટે વિશાળ એલસીટી મુકાયું હતું. શપથ પછી વડનગરમાં લાડુ વહેચીને એકબીજાનું મો મીઠું કરાવાની સાથે જ લોકોએ અભિનંદન પણ પાઠવ્યા હતા. તસવીર : સતીષ ચૌધરી, રોહિત પટેલ, જીતેન્દ્ર પંડયા, કુમારકાન્ત