તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vadnagar
  • વડનગર |વડનગરના વડબાર પાટિયા નજીક રવિવારે બપોરે બે બાઈક અથડાતાં

વડનગર |વડનગરના વડબાર પાટિયા નજીક રવિવારે બપોરે બે બાઈક અથડાતાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર |વડનગરના વડબાર પાટિયા નજીક રવિવારે બપોરે બે બાઈક અથડાતાં ત્રણ વ્યકિતને ઈજા પહોંચી હતી. જેમને 108 માં સારવાર અર્થે ખસેડાયા હતા.વડબાર પાટિયા પાસે રવિવારે બે બાઈક સામસામે ટકરાતાં ગુંજા ગામના ઈનાયતખાન , દલપતભાઇ ઠાકોર અને પાછળ બેઠેલો તેનો મિત્ર રોડ પર પટકાયા હતા.આથી 108 વાનને જાણ કરતાં ઈએમટી દિનેશભાઈ દેસાઈ અને પાઈલટ રમેશભાઈ દેસાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

વડનગરના વડબાર નજીક બે બાઈક અથડાતાં ત્રણને ઈજા

અન્ય સમાચારો પણ છે...