તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉણાદનાં શિક્ષિકાને ખાનપુર મુકાતાં તાળાંબંધીની ચીમકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડનગરતાલુકાની ઉણાદ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8માં બાળકો અભ્યાસ કરે છે. જ્યારે10 શિક્ષકોનો સ્ટાફ છે. તંત્ર દ્વારા શાળાનાં એક શિક્ષિકાની બાજુમાં આવેલી ખાનપુર શાળામાં ખસેડતાં લોકોમાં રોષ ફેલાયો છે. ખાનપુર શાળામાં બાળકોની સંખ્યા ઓછી હોવા છતાં શિક્ષિકાને ખસેડાતાં ગામલોકોએ વિરોધ કરી એસએમસીના સભ્યોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. છતાં તેનો કોઈ ઉકેલ આવતાં ગામલોકો રોષે ભરાયા છે. જો શિક્ષિકાને ગામમાં પરત નહીં મુકાય તો આગામી સમયમાં શાળાને તાળાંબંધી કરવાની ચીમકી આપતાં દોડધામ મચી છે.

ખાનપુરમાંશિક્ષક હોવાથી શિક્ષિકાને મોકલાયાં

અંગેતાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોવિંદભાઈએ જણાવ્યું કે, ખાનપુર શાળામાંથી શિક્ષકોની બદલી થતાં હાલમાં કોઈ શિક્ષક હોવાના કારણે ઉણાદ શાળાના શિક્ષિકાને ત્યાં મોકલાયાં છે. બીજી બાજુ ખાનપુર શાળામાં બાળકોની સંખ્યા ઓછી હોવા છતાં તેમને ટ્રાન્સપોર્ટેશન દ્વારા ઉણાદની શાળામાં મોકલવા માટે વાલીઓ તૈયાર નથી, આથી શિક્ષિકાને મોકલવા પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો