તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Vadnagar
 • વડનગર |વડનગરની આનર્ત શિક્ષણ કેન્દ્રમાં શુક્રવારે શિક્ષક દિનની ઊજવણી કરવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડનગર |વડનગરની આનર્ત શિક્ષણ કેન્દ્રમાં શુક્રવારે શિક્ષક દિનની ઊજવણી કરવામાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડનગર |વડનગરની આનર્ત શિક્ષણ કેન્દ્રમાં શુક્રવારે શિક્ષક દિનની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના 44 વિદ્યાર્થીઓએ ભાગ લઈ એક દિવસ શિક્ષક તરીકેનો અનુભવ કર્યો હતો. સમગ્ર શિક્ષણ કાર્યનું શિક્ષકો દ્વારા અવલોકન કરી માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક વિભાગ બંનેમાં વિજેતા છાત્રોને ઈનામ આપ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન અેચ. એમ. શ્રીમાળી અને એસ. કે. પટેલે કર્યું હતું.

વડનગરની આનર્ત શાળામાં શિક્ષકદિનની ઊજવણી કરાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો