Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈબ્રાહિમખાનપઠાણ વ
કસ્બામાં બે પરિવાર
ઈબ્રાહિમખાનપઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે રજાનાબાનુએ પઠાણ અઝરૂદ્દીન મહેમદખાન, પઠાણ ઝહીરઅબ્બાસખાન મહેમદખાન તથા પઠાણ રિઝયાનાબાનુ ઝહીરઅબ્બાસખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષોની બે અલગ-અલગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પિલુદરા
શકરાજીએકેમ છાપરું બનાવ્યું છે વગેરે કહીંને અપશબ્દો બોલી તેમની સાથે ઝપાઝપી શરૂ કરી હતી. રાધાબેન ગીતાબેનને છોડાવવા જતાં તેમને પણ ધક્કો મારીને પાડી દીધાં હતાં અને ઉશ્કેરાઈ ગયેલા શખ્સોએ ધોકા તથા ગડદાપાટુનો માર મારી ઈ
ઈબ્રાહિમખાનપઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે રજાનાબાનુએ પઠાણ અઝરૂદ્દીન મહેમદખાન, પઠાણ ઝહીરઅબ્બાસખાન મહેમદખાન તથા પઠાણ રિઝયાનાબાનુ ઝહીરઅબ્બાસખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષોની બે અલગ-અલગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પિલુદરા
શકરાજીએકેમ છાપરું બનાવ્યું છે વગેરે કહીંને અપશબ્દો બોલી તેમની સાથે ઝપાઝપી શરૂ કરી હતી. રાધાબેન ગીતાબેનને છોડાવવા જતાં તેમને પણ ધક્કો મારીને પાડી દીધાં હતાં અને ઉશ્કેરાઈ ગયેલા શખ્સોએ ધોકા તથા ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. દરમિયાન તેમનો પુત્ર રમેશજી સહિત લોકો દોડી આવતાં રાધાબેન તથા ગીતાબેનને છોડાવ્યાં હતાં. રાધાબેનને ઈજા પહોંચી હોઈ તેમને 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લવાયાં હતાં.રાધાબેને તાલુકા પોલીસ મથકે ઠાકોર કલ્પેશજી શકરાજી, મનોજજી શકરાજી, મેહુલજી ઉદાજી, વિશાલજી ઉદાજી, સંજયજી સેંધાજી તથા સુરેશજી કાંનાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયોટિંગ સહિતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વડનગરમાંયુવતીની
કરીઇજ્જત લેવાની કોશિષ કરતા યુવતીએ બૂમાબૂમ કરતાં બંને શખ્સ ભાગી ગયા હતા.
અંગે યુવતીએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.