તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vadnagar
  • વડનગર| ચાલુસાલે લેવાયેલી બોર્ડની પરીક્ષામાં વડનગરની નવીન સર્વ વિદ્યાલયે ધો.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડનગર| ચાલુસાલે લેવાયેલી બોર્ડની પરીક્ષામાં વડનગરની નવીન સર્વ વિદ્યાલયે ધો.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર| ચાલુસાલે લેવાયેલી બોર્ડની પરીક્ષામાં વડનગરની નવીન સર્વ વિદ્યાલયે ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં પ્રથમ નંબર મેળવતાં મહેસાણા જિલ્લા આચાર્ય સંઘ દ્વારા શાળાના આચાર્ય બળદેવભાઈને એવોર્ડ આપવામાં આવ્યો હતો. શાળાને એવોર્ડ મળતાં સ્ટાફ સહિત છાત્રોમાં આનંદની લાગણી છવાઈ હતી.

વડનગરની નવીન સર્વ વિદ્યાલયને આચાર્ય સંઘ દ્વારા એવોર્ડ અપાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો