તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |વડનગરની બેંક ઓફ બરોડા દ્વારા 20 જુલાઇના રોજ બેંકના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |વડનગરની બેંક ઓફ બરોડા દ્વારા 20 જુલાઇના રોજ બેંકના 109 માં સ્થાપના દિવસની ઊજવણી કરવામાં આવી હતી.બેંક દ્વારા 109 વર્ષોની સિદ્ધિઓ તેમજ વિવિધ યોજનાઓ વિશે જાણકારી અપાઇ હતી. પ્રસંગે બેંકના મેનેજર જિજ્ઞેશ પટેલ, વડનગર નાગરિક સહકારી બેન્કના મેનેજર ગીરીશભાઈ પટેલ, હાટકેશ ક્રેડિટ સોસાયટીના મેનેજર રાજુભાઈ મોદી, શહેર ભાજપ મહામંત્રી નિલેશભાઈ શાહ તેમજ વેપારીઓ સહિત હાજર રહ્યા હતા. બેન્કના સ્ટાફ દ્વારા શહેરના વૃદ્ધાશ્રમમાં જઈ શુભેચ્છા કાર્ડનું વિતરણ કર્યું હતું.

વડનગરમાં બેન્ક ઓફ બરોડાના સ્થાપના દિવસ ઊજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો