• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vadnagar
  • વડનગર | ગુજરાતરાજ્ય લલીતકલા અકાદમી અને લજ્જા રંગમંચ, વિદ્યાનગરના સંયુક્ત

વડનગર | ગુજરાતરાજ્ય લલીતકલા અકાદમી અને લજ્જા રંગમંચ, વિદ્યાનગરના સંયુક્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર | ગુજરાતરાજ્ય લલીતકલા અકાદમી અને લજ્જા રંગમંચ, વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે વડનગરમાં 11 મી રાષ્ટ્રીય કલાશિબિર યોજાઈ હતી.જેમાં 100 કલાકારો શેરીઓમાં જઈ નગરની સંસ્કૃતિને ઉજાગર કરવા ઐતિહાસિક સ્મારકોને કેનવાસ પર કંડારી હતી. જેમાં રેલવે સ્ટેશન, કિર્તી તોરણ,નગરની શેરીઓ તેમજ શર્મિષ્ઠા તળાવને કેનવાસ પર ઉતારી હતી.લોકો ભાતીગળ લોક સંસ્કૃતિ સમજી શકે અને એના રિતરિવાજો અને રહેણીકરણી અને ધરબાયેલી લોક સંસ્કૃતિને જીવનમાં ઉતારી શકે અને નવી પેઢીને પ્રોત્સાહન આપી શકે એવા આશયથી રાષ્ટ્રીય શિબિરનું આયોજન કરાયું હતું.તસવીર- સતિષચૌધરી

અન્ય સમાચારો પણ છે...