વડનગરમાં અડધો કલાક ઝરમર વરસાદ વરસ્યો

વડનગર | લાંબા વિરામ પછી વરસાદનું ફરી આગમનને લઈ ખેડૂતોમાં આશા બંધાઈ છે.ગુરુવારે અસહ્ય ઉકળાટ બાદ બપોરે વડનગર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:31 AM
વડનગરમાં અડધો કલાક ઝરમર વરસાદ વરસ્યો
વડનગર | લાંબા વિરામ પછી વરસાદનું ફરી આગમનને લઈ ખેડૂતોમાં આશા બંધાઈ છે.ગુરુવારે અસહ્ય ઉકળાટ બાદ બપોરે વડનગર પંથકમાં અડધો કલાક ઝરમર ઝરમર વરસાદપડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.બીજી બાજુ સુકાઈ રહેલા પાકને વરસાદી પાણીથી ભેજ મળી રહેતાં પાકને પણ જીવતદાન મળ્યું હતું.

X
વડનગરમાં અડધો કલાક ઝરમર વરસાદ વરસ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App