તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vadnagar
  • વડનગર |વડનગર આનર્ત શિક્ષણ કેન્દ્રમાં મંગળવારે ગુરુપૂર્ણિમાની ઊજવણી કરાઈ હતી.આ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડનગર |વડનગર આનર્ત શિક્ષણ કેન્દ્રમાં મંગળવારે ગુરુપૂર્ણિમાની ઊજવણી કરાઈ હતી.આ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર |વડનગર આનર્ત શિક્ષણ કેન્દ્રમાં મંગળવારે ગુરુપૂર્ણિમાની ઊજવણી કરાઈ હતી.આ પ્રસંગે બાળકોએ ગુરુપૂજન કરી આશીર્વાદ મેળવી ગુરૂપૂર્ણિમાનું મહત્વ સમજાવી ગુરૂ અને શિષ્ય વચ્ચેના પવિત્ર સબંધનું ગુરુગાન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન ડી કે ચૌધરી,તેમજ કે અમરસેડાએ કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં છાત્રો ઉપસ્થિત રહી કાર્યકમને સફળ બનાવ્યો હતો.

વડનગરની આર્નત શાળામાં ગુરુપૂર્ણિમાની ઊજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો