તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડનગરમાં ગુરુકૂળ ટ્રસ્ટ દ્વારા ચોપડાનું વિતરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર : સહજાનંદ ગુરુકૂળ ટ્રસ્ટ વડનગર સંચાલિત વ્રજેન્દ્રપ્રસાદજી હાઈસ્કૂલના ધો.9 અને 10ના વિદ્યાર્થીઓને શાસ્રી સ્વામી અભિષેક પ્રસાદજી ગુરૂ શાસ્ત્રી નારાયણ વલ્લભદાસજી તરફથી દરેક વિદ્યાર્થીને 8 લેખે 125 જેટલા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ચોપડા વિતરણ કરાયાં હતાં. આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી નારાયણ વલ્લભદાસજી તેમજ આચાર્ય જીતુભાઈ મોદી, પટેલ મનોજભાઈ, હર્ષાબેન પટેલ વગેરેએ બાળકોને અભ્યાસ કરી ઉજજવળ ભવિષ્ય બનાવવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...