વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં મહેંદી સ્પર્ધા યોજાઈ

Vadnagar - વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં મહેંદી સ્પર્ધા યોજાઈ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 04:05 AM IST
વડનગર|વડનગર આટર્સ એન્ડ કોમર્સ કોલેજમાં તાજેતરમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. કાર્યકમનું આયોજન પ્રો.બાબુભાઈ ચૌધરી,પ્રો.કમુબેન પટેલ,અને પ્રો.ધરતીબેન જૈન દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 24 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં પ્રથમ ક્રમે પ્રજાપતિ આરતીબેન અને ફકીર શેરબાનુ,બીજા ક્રમે મોદી ઉર્વિબેન અેમ અને ત્રીજા ક્રમે પટેલ ઋત્વી વિજેત રહ્યા હતા.કોલેજના પ્રિ.ર્ડા. ડી.યુ.પટેલે વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.

X
Vadnagar - વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં મહેંદી સ્પર્ધા યોજાઈ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી