Home » Uttar Gujarat » Mehsana District » Vadnagar » વડનગરના ચાંપામાં વર્ષો બાદ બસ શરૂ કરાતાં આનંદ

વડનગરના ચાંપામાં વર્ષો બાદ બસ શરૂ કરાતાં આનંદ

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:00 AM

વડનગરનું ચાંપા ગામ બસ સેવાથી વંચિત હોઈ છાત્રો તેમજ મુસાફરોને ખાનગી વાહનો પર આધાર રાખવો પડતો હતો.આ અંગે વિભાગીય...

  • વડનગરના ચાંપામાં વર્ષો બાદ બસ શરૂ કરાતાં આનંદ
    વડનગરનું ચાંપા ગામ બસ સેવાથી વંચિત હોઈ છાત્રો તેમજ મુસાફરોને ખાનગી વાહનો પર આધાર રાખવો પડતો હતો.આ અંગે વિભાગીય નિયામકને રજૂઆત કરાતાં વડનગર ડેપો દ્વારા ચાંપા ગામની બસ ચાલુ કરાતાં વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ છે.આ વડનગરથી ગાંધીનગર અપડાઉન કરતા મુસાફરોની માગણી ભ્યાને લઈ ડેપો દ્વારા ગાંધીનગર સુધી મિની બસ ચાલુ કરાઈ હતી. આ બસ સવારે સાત વાગ્યે વડનગર ડેપોથી ઉપડશે તેમ ડેપો મેનેજર એમ.એમ.દાદુએ જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending