તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિશ્વ યોગ દિનની ઊજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર : વ.ના.સ.બેંક લિ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં તાજેતરમાં વિશ્વ યોગ દિનની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં સ્ટાફ અને 575 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ દિવસે ર્ડા.પી.આર.પટેલ અને પ્રો.આર.એલ.કલાસવાએ યોગ કરાવ્યા હતા અને તેની સમજણ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ર્ડા.ડી.યુ.પટેલ માર્ગદર્શન નીચે કરવામાં આવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...