Divya Bhaskar

Home » Uttar Gujarat » Mehsana District » Vadnagar » Vadnagar - વડનગરમાં સ્વચ્છતા દિનની ઉજવણી કરી શપથ લેવાયા

વડનગરમાં સ્વચ્છતા દિનની ઉજવણી કરી શપથ લેવાયા

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:55 AM

વડનગર | વડનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા દિનની ઉજવણી કરાઈ હતી.નગરપાલિકા કચેરીથી પાલિકાના પ્રમુખ ઘેમરજી ઠાકોર,ચીફ...

  • Vadnagar - વડનગરમાં સ્વચ્છતા દિનની ઉજવણી કરી શપથ લેવાયા
    વડનગર | વડનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા દિનની ઉજવણી કરાઈ હતી.નગરપાલિકા કચેરીથી પાલિકાના પ્રમુખ ઘેમરજી ઠાકોર,ચીફ ઓફિસર ચંદ્રકાન્ત દેસાઈ, ઉપપ્રમુખ તેમજ નગરસેવકો જોડાયા હતા.સ્વચ્છ શહેરના બેનરો અને સુત્રોચ્ચચાર સાથે બાળકો દ્વારા રેલી કાઢી હતી.તેમજ સફાઈના શપથ લેવાયા હતા.તેમજ 15 દિવસ સુધી સફાઈ ઝુંબેશ હાથ ધરાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending