તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવોદયની પ્રવેશ પરીક્ષાનાં અરજીપત્રો ભરવાનો પ્રારંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવોદયની પ્રવેશ પરીક્ષાનાં અરજીપત્રો ભરવાનો પ્રારંભ

મહેસાણા | જવાહરનવોદય વિદ્યાલય વડનગર ખાતે શૈક્ષણિક વર્ષ 2017-18 દરમિયાન ધોરણ-6માં પ્રવેશ મેળવવા માટે યોજનારી પરીક્ષા માટે અરજીપત્રો ભરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. માહિતી પુસ્તિકા તથા અરજીપત્રકો જિલ્લાના તમામ તાલુકા કેળવણી નિરીક્ષકોની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તથા જવાહર નવોદય વિદ્યાલય વડનગરથી વિનામૂલ્યે મળી રહેશે. સંપૂર્ણ રીતે ભરેલાં અરજી પત્રકો તાલુકા કેળવણી નિરીક્ષકની કચેરીમાં 16-09-2016 સુધીમાં જમા કરાવવા વિદ્યાલયની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો