તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vadnagar
  • વડનગર |વડનગરની સરસ્વતી હાઈસ્કૂલમાં ગુુરુવારે વાર્ષિકોત્સવની ઊજવણી કરવામાં આવી હતી.

વડનગર |વડનગરની સરસ્વતી હાઈસ્કૂલમાં ગુુરુવારે વાર્ષિકોત્સવની ઊજવણી કરવામાં આવી હતી.

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર |વડનગરની સરસ્વતી હાઈસ્કૂલમાં ગુુરુવારે વાર્ષિકોત્સવની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં નાનાભૂલકાઓ દ્વારા વિવિધ ડાન્સ કરી દર્શકોને મંત્રમુગ્ઘ કર્યા હતા. પ્રસંગે શાળાના છાત્રોનો વિદાય સમારંભ યોજાયો હતો. તેમજ બાળકોને ઈનામ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટી માધુભાઈ ,સહિત શાળાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. વડનગર કોલેજના પૂર્વ પ્રિ. રણજીતસિંહ રાઠોડ,તાલુકા પંચાયતના પ્રમુખ સોમાજી ઠાકોર તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. } ભાસ્કર

વડનગરની સરસ્વતિ સ્કૂલમાં વાર્ષિકોત્સવ યોજાઈ ગયો

અન્ય સમાચારો પણ છે...