• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vadnagar
  • વડનગર | વડનગરતાલુકાના સુંઢિયા ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે

વડનગર | વડનગરતાલુકાના સુંઢિયા ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર | વડનગરતાલુકાના સુંઢિયા ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે બુધવારે રેડ કરીને ચાર શખસોને ઝડપી લઈ તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વડનગર પી.એસ.આઇ. કે.એલ.દેસાઇ તેમજ સ્ટાફના ઉસ્માનખાન,નાસીરબેગ સાથે બુધવારે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સુંઢિયામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતાં રેડ કરી આંગણવાડી નજીક જુગાર રમતાં ચાર શખ્સો ઠાકોર પ્રવિણજી અજમલજી, ઠાકોર અનારજી બેચરજી , ઠાકોર દશરથજી શંકરજી , ઠાકોર મંગાજી નવાજી (રહે. તમામ સુંઢિયા) રૂ.18880 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને તેમની સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...