• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vadnagar
  • વડનગર : સામાજિકવનીકરણ વિભાગ મહેસાણાના સહયોગથી વડનગર વન વિભાગ દ્વારા

વડનગર : સામાજિકવનીકરણ વિભાગ મહેસાણાના સહયોગથી વડનગર વન વિભાગ દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર : સામાજિકવનીકરણ વિભાગ મહેસાણાના સહયોગથી વડનગર વન વિભાગ દ્વારા બુધવારે વલાસણા નર્સરીમાં ખેડૂત શિબિર યોજાઈ હતી. જેમાં ખેડૂતોને માર્ગદર્શન આપી વૃક્ષોની જીવનમાં મહત્તા અંગે સમજ આપી હતી. શિબિરમાં નાયબ વન સંરક્ષક આઈ.એમ.રબારી, વડનગર આરએફઓ વી.બી. વાઘેલા, વનપાલ બી.એસ.દેસાઈ, વનરક્ષક પી.કે.રાજપુત તેમજ વન કર્મચારીઓ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...