વડનગરમાં આઈસીડીએસ અધિકારીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગરમાં આઈસીડીએસ અધિકારીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

વડનગર : સંકલિતબાળ વિકાસ યોજનાના વડનગર તાલુકાના અધિકારી જયશ્રીબેન દવે નિવૃત થતાં આઈસીડીએસ કચેરી વડનગર ખાતે જિલ્લા પ્રોગ્રામ અોફિસર વિપુલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ યોજાયો હતો. કરૂણા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આઈસીડીએસ પરિવારે જયશ્રીબેનને મોમેન્ટો આપી તેમની સેવાઓને બિરદાવી વિદાય આપી હતી.

અન્ય સમાચારો પણ છે...