તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડનગરના નદીઓળ વિસ્તારના લોકોના પ્રશ્નોના ઉકેલ માટે બેઠક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર | વડનગરનાનદીઓળ વિસ્તારના લોકોનછ સમ્સયાનો ઉકેલ લાવવા શુક્રવારે રાત્રે હિતરક્ષક સમિતિ દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં સળગતા પ્રશ્નોની ચર્ચા કરી તેના ઉકેલ માટે પાલિકાને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી.જેમાં હાટકેશ્વર દરવાજાથી નદીઓળ દરવાજા બહારનો રોડ પુરો કરાય, શહેરનો કચરાનો દરવાજા બહાર ઢગ કરાય છે તનો યોગ્ય નિકાલ થાય,આ વિસ્તારમાં પીવાનું પાણી વધુ સમય મળી રહે તે માટે કાર્યવાહી કરવી તેમજ પાલિકા દ્વારા વિસ્તારમાં ગંદકી દૂર કવા દવાનો છંટકાવ થાય તે અંગેની ચર્ચા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો