તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Vadgam
  • છાપી| વડગામતાલુકાના છાપી ખાતે એસયુએમ મહેતા હાઇસ્કુલમાં બુધવારે વયનિવૃત શિક્ષક

છાપી| વડગામતાલુકાના છાપી ખાતે એસયુએમ મહેતા હાઇસ્કુલમાં બુધવારે વયનિવૃત શિક્ષક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાપી| વડગામતાલુકાના છાપી ખાતે એસયુએમ મહેતા હાઇસ્કુલમાં બુધવારે વયનિવૃત શિક્ષક પી.બી.પરમારનો વિદાય કાર્યક્રમ તેમજ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ ડી.ઇ.ઓ.આર.કે.પટેલના અધ્યક્ષ સ્થાને યોજવમાં આ‌વ્યો હતો. શાળાના આચાર્ય મયુરભાઇ જોષીએ સ્વાગત કર્યું હતું. નિવૃત થતાં શિક્ષકને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુમિતલાલ દેસાઇ વિદ્યામંદિરના નિયામક એચ.એ.મોદી, ઘેમરભાઇ પટેલ, રતુભાઇ પટેલ, પોપટલાલ મહેશ્વરી, સુરેશ પ્રજાપતિ, પચાંણભાઇ પટેલ હાજર રહ્યાં હતાં.

છાપીમાં નિવૃત શિક્ષક, ધો.10-12 ના છાત્રોને શુભેચ્છા અપાઇ

અન્ય સમાચારો પણ છે...