• Gujarati News
  • ચોરીની ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.જયારે

ચોરીની ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.જયારે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરીની ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.જયારે તસ્કરો દાનપેટી નદીના પટમાં લઈ જઈ તોડી નાખી હતી. - રણજીતસિંહ હડિયોલ

પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ હાથ ધરી

એક રાતમાં બે ધાર્મિક સ્થળને નિશાન બનાવ્યા

દેરાસરમાંથી શું ચોરાયું

3. જૈનદેરાસર

-ચાંદીનાત્રણ મુગટ રૂા. 36,000

-ભગવાનનોશણગાર રૂા. 50,000

-દાનપેટીમાંથીરૂા. 30,000

મંદિરમાંથી શું ચોરાયું

1.ખોડીયારમાતાનું મંદિર

-ચાંદીનુંછત્તર 400 ગ્રામ, ચાંદીનો મુગટ રૂા. 9000

-રૂા.500 રોકડા

2.ચામુંડામાતાનુંમંદિર

-એમ્પ્લીફાયરરૂા. 10,00

-પ્રસાદ,15 નંગ શ્રીફળ

ભાસ્કર ન્યૂઝ. વડગામ

વડગામતાલુકાના પીલુચા ગામે આવેલા એક જૈન દેરાસર અને બે મંદિરોને શુક્રવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાંથી રૂ. 2.33 લાખના ભગવાનના આભૂષણો તેમજ દાનપેટીની રકમની ચોરી થવા પામી હતી. અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પિલુચા ગામમાં શુક્રવારે રાત્રે જૈનદેરાસરના તાળાં તોડી અંદરથી ભગવાનના આભૂષણો તેમજ રૂ. 3000 ભરેલી દાનપેટી ઉઠાવી ગયા હતા. ઉપરાંત ખોડીયાર માતાજીના મંદિર તેમજ પિલુચાના પરા વિસ્તારમાં આવેલા ચામુંડા માતાના મંદિરમાંથી એમ્પલીફાયર સહિતની ચીજવસ્તુઓ ચોરી ગયા હતા. વહેલી સવારે ચોરીની ઘટનાની અનુસંધાનપાના નં-8પર...

ચોરી -10

જાણથતાં ગ્રામજનોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા અને ફફડાટ પ્રસરી ગયો હતો. દરમિયાન છાપી પીએસઆઇ વાય.એમ. બહેલીમ, સ્ટાફના બેચરભાઇ, દલપતસિંહ અને લક્ષ્મણસિંહ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમણે ડોગસ્કવોર્ડ અને એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

દાનપેટી નદીમાં લઇ જઇને તોડી

જૈન દેરાસરમાંથી તસ્કરો દાનપેટીની ચોરી કરી સરસ્વતી નદીના પટમાં લઇ ગયા હતા. જ્યાં ત્રિકમથી દાનપેટી તોડી અંદરથી રોકડ રકમ લઇ ગયા હતા. ખાલી દાનપેટી નદીમાંથી મળી આવી હતી.

મોત

સુપરવાઇઝરેફરિયાદ નોંધાવતાં પોલીસે બંનેના મૃતદેહોનું થરા હોસ્પિટલમાં પી.એમ. કરાવી વાલીવારસોને સોંપ્યો હતો. ગમખ્વાર અકસ્માતના પગલે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને સમગ્રપંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

પિલુચામાં બે મંદિર અને જૈન દૈરાસરમાંથી ~2.33 લાખના આભૂષણો ચોરાતાં ચકચાર