• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Vadgam
  • વડગામ |વડગામ તાલુકાના પસવાદળ ગામે વીરપાનાથ દાદાના મંદિરે બુધવારની રાત્રે

વડગામ |વડગામ તાલુકાના પસવાદળ ગામે વીરપાનાથ દાદાના મંદિરે બુધવારની રાત્રે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ |વડગામ તાલુકાના પસવાદળ ગામે વીરપાનાથ દાદાના મંદિરે બુધવારની રાત્રે સંત મેળાવડો યોજાયો હતો. ત્યારે ગુરુવારના મહંતશ્રી 108 ગુલાબનાથજીના વરદહસ્તે યજ્ઞ અને નવીન અન્નક્ષેત્રનુંલોકાર્પણ કરાયું હતું. અન્નક્ષેત્રમાં મિનરલ વોટર પ્લાન્ટ, અદ્યતન રસોડુ, પાંચ એસીરૂમ અને 200 માણસોની બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે પ્રસંગે રાજ્ય સભા સાંસદ દિલીપભાઇ પંડ્યા, આદ્યાભાનંદજી શિવાશ્રમ અમદાવાદ, ચતરસિંહ સોલંકી, બેચરજી સોલંકી, પરથીભાઇ ચૌધરી(સરપંચ પસવાદળ), લક્ષ્મણભાઇ ભટોળ, નારાજી વાઘેલા, કિર્તીભાઇ મેવાડા ગ્રામજનો તથા યુવા-અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરપાનાથદાદાનો ભોજન-પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી.

પસવાદળમાં 150 કરોડના ખર્ચે નવીન અન્નક્ષેત્રનું લોકાર્પણ

અન્ય સમાચારો પણ છે...