તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લકઝરી બસના કલિનરને ખેંચ આવતા મોત નિપજ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાપી: વડગામતાલુકાના ધારેવાડા હોટલ નજીક એક ખાનગી લકઝરી બસના મુસાફરો ગુરુવારે સવારે ચા-પાણી કરવા ઉભા હતા. દરમિયાન બસના કલીનર અમદાવાદના અશોકભાઇ મગનભાઇ બારોટને અચાનક ખેંચ આ‌વતા ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં છાપી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી લાશને પીએમ માટે છાપી પ્રાથમિક આરોગ્ય ખાતે લવાઇ હતી.આ બનાવને લઈ ગમગીની છવાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો