• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Vadgam
  • વડગામ | પીલુચાનીશાહ કે.એચ. હાઇસ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો

વડગામ | પીલુચાનીશાહ કે.એચ. હાઇસ્કૂલમાં ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ | પીલુચાનીશાહ કે.એચ. હાઇસ્કૂલમાં ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. પ્રસંગે આખા વર્ષ દરમિયાન સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. પ્રસંગે શાળા પ્રમુખ વિપુલભાઇ જોષી, દાતા કકલભાઇ શાહ, શાળા આચાર્ય એમ.એસ. મોઢ, શાળા પરિવાર વિદ્યાર્થીઓ, ગામલોકો અને આગેવાનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. ત્યારે સૌરાષ્ટ્ર વિભાગમાંથી ઉ.મા. સંવર્ગમાં બોર્ડ સદ્દસ્ય તરીકે ચૂંટાયેલ નરસિંહભાઇ ચૌધરીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...