તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Vadgam
 • વડગામ |યુ.એચ.ચૌધરી આટર્સ અને કોમર્સ કોલેજમાં બુધવારે બેન્ક ઓફ બરોડા,અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડગામ |યુ.એચ.ચૌધરી આટર્સ અને કોમર્સ કોલેજમાં બુધવારે બેન્ક ઓફ બરોડા,અને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડગામ |યુ.એચ.ચૌધરી આટર્સ અને કોમર્સ કોલેજમાં બુધવારે બેન્ક ઓફ બરોડા,અને કોલેજના એન.એસ.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે બેન્ક ઓફ બરોડાના 109 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે કોલેજ પરિસરમાં વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું.આ પ્રસંગે બ્રાન્ચ મેનેજર એન.આર. પ્રધાન, તાલુકા આંજણા કેળવણી મંડળના પ્રમુખ રામજીભાઇ પટેલ, મંત્રી કાનજીભાઇ જેગોડા, કોલેજના આચાર્ય ડો.એલ.વી.ગોળની ઉપસ્થિતિમાં કોલેજના એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફીસર અશોકભાઇ ચૌધરી અને ડો.ભારમલભાઇ કણબીના માર્ગદર્શન હેઠળ ‌વિદ્યાર્થીઓએ 109 રોપાઓ વાવ્યા હતા.

વડગામ આટર્સ અને કોમર્સ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો