તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Vadgam
  • વડગામ |વડગામ તાલુકાના સકલાણા પ્રા.શાળામાં નિવૃત કર્મચારી વિકાસ મંડળના ઉપક્રમે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડગામ |વડગામ તાલુકાના સકલાણા પ્રા.શાળામાં નિવૃત કર્મચારી વિકાસ મંડળના ઉપક્રમે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ |વડગામ તાલુકાના સકલાણા પ્રા.શાળામાં નિવૃત કર્મચારી વિકાસ મંડળના ઉપક્રમે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકો દ્વારા વક્તૃતવ સ્પર્ધા તથા નાટક યોજવામાં આવ્યા હતા. નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ ઓખાભાઇ શામળભાઇ ચૌધરી તથા ગ્રામજનો દ્વારા પ્રા.શાળાના શિક્ષકો તથા આંગણવાડીની બહેનોને કુમકુમ તિલક કરી શાલ ઓઢાડીને ગુરુવંદના કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય તથા નિ.ક.મંડળના મંત્રી તથા પ્રમુખ દ્વારા ગુરુપૂર્ણિમાના મહત્વને સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાગ લીધેલ બાળકોને દાતા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

સકલાણા પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઊજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો