તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Vadgam
  • વડગામ |વડગામમાં યુ.એચ. ચૌધરી આર્ટર્સ કોલેજમાં 7 સપ્ટેમ્બરે બનાસકાંઠા જિલ્લા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડગામ |વડગામમાં યુ.એચ. ચૌધરી આર્ટર્સ કોલેજમાં 7 સપ્ટેમ્બરે બનાસકાંઠા જિલ્લા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ |વડગામમાં યુ.એચ. ચૌધરી આર્ટર્સ કોલેજમાં 7 સપ્ટેમ્બરે બનાસકાંઠા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ‘નેશનલ તમાકું કંટ્રોલ પ્રોગ્રામ’ અંતર્ગત વિડીયો-વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં ડો. એન.કે. ગર્ગે જણાવ્યું હતું કે, સૌથી મોટો આતંકવાદી તમાકું છે કેમ કે વિશ્વમાં તમાકુંથી દર વર્ષે 5.4 મિલિયન લોકો મૃત્યુ પામે છે. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ અને કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

વડગામ કોલેજમાં રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો