તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી સેંઘણી પ્રા.શાળાની આગળ ગંદકીનું તળાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામતાલુકાના નવા સેંધણી ગામે આવેલી પ્રાથમકિ શાળાના પ્રવેશદ્વારને અડીને ગામના ગટરનું પાણી ભરાતા દુર્ગંધને કારણે વિદ્યાર્થીઓ ત્રાહીમામ્ પોકારી ગયા છે. તેમજ ગંદા પાણીમાં મચ્છરોના ઉપદ્રવથી રોગાચળાની ભિતી સેવાઇ રહી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દેશભરમાં સ્વચ્છતા માટે મોટા ઉપાડે અભિયાન હાથ ધરાયું છે.

ત્યારે કેટલાક ગામોમાં સ્વચ્છતાના નામે આજે પણ મીંડુ જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો