તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેનીવાડાના અકસ્માતમાં વધુ એકનું મોત નીપજ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આબુરોડપાસેના અનાર ગામનો ભીલ પરિવાર મંગળવારે સારવાર અર્થે ઉંઝા દવાખાને જઇ રહ્યો હતો. ત્યારે વડગામ તાલુકાના તેનીવાડા હાઇવે ઉપર સાંજે તેમની કાર પલટી ગઇ હતી. જેમાં દંપતિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણને સારવાર અર્થે ધારપુર દવાખાને ખસેડાતાં મોડી રાત્રે બેના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. તેમજ અન્ય એક વાઘાભાઇ સાજાભાઇ ભીલ સારવાર હેઠળ હતા તેમનું પણ બુધવારે મોત નિપજ્યું હતું.

અકસ્માતમાં એક પરિવારના પાંચ સભ્યોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો