છાપી કાશી વિશ્વનાથ મહાદેવમંદિરમાં લોકડાયરો યોજાયો

છાપી | |પવિત્ર શ્રાવણમાસના છેલ્લા દિવસે રાત્રે વડગામના છાપી ખાતે આવેલા કાશીવિશ્વનાથ મહાદેવના મંદિરમાં યુવા...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:05 AM
Vadgam - છાપી કાશી વિશ્વનાથ મહાદેવમંદિરમાં લોકડાયરો યોજાયો
છાપી | |પવિત્ર શ્રાવણમાસના છેલ્લા દિવસે રાત્રે વડગામના છાપી ખાતે આવેલા કાશીવિશ્વનાથ મહાદેવના મંદિરમાં યુવા કાર્યકરો દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.રવિવારે મંદિર સમિતિ દ્રારા ઉત્તરગુજરાતના લોકપ્રિય કલાકારો દ્રારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોકડાયરામાં છાપીના યુવા કલાકાર ઋષિરાજ બારોટ દ્વારા શિવતાંડવની રજૂઆત કરી શિવભક્તોના દિલ જીતી લીધા હતા.આ લોકડાયરામાં મોટી સંખ્યામાં શિવભક્તો મોડી રાત સુધી શિવભક્તિમાં લીન થયા હતા.

X
Vadgam - છાપી કાશી વિશ્વનાથ મહાદેવમંદિરમાં લોકડાયરો યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App