• Home
  • Uttar Gujarat
  • Palanpur District
  • Vadgam
  • Vadgam - વડગામ આર્ટ્સ કોલેજનો વિદ્યાર્થી બોક્સિંગ સ્પર્ધામાં યુનિવર્સિટિ કક્ષાએ વિજેતા થઈ કોલેજનું ગૌરવ વધાર્યું

વડગામ આર્ટ્સ કોલેજનો વિદ્યાર્થી બોક્સિંગ સ્પર્ધામાં યુનિવર્સિટિ કક્ષાએ વિજેતા થઈ કોલેજનું ગૌરવ વધાર્યું

વડગામ | વડગામમાં આવેલી આર્ટ્સ કોલેજના પહેલા વર્ષમાં ભણતો કૌશિક ચૌધરી નામનો વિદ્યાર્થી હેમચન્દ્રાચાર્ય...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:55 AM
Vadgam - વડગામ આર્ટ્સ કોલેજનો વિદ્યાર્થી બોક્સિંગ સ્પર્ધામાં યુનિવર્સિટિ કક્ષાએ વિજેતા થઈ કોલેજનું ગૌરવ વધાર્યું
વડગામ | વડગામમાં આવેલી આર્ટ્સ કોલેજના પહેલા વર્ષમાં ભણતો કૌશિક ચૌધરી નામનો વિદ્યાર્થી હેમચન્દ્રાચાર્ય યુનવર્સિટીમાં યોજાયેલ આંતર કોલેજ બોક્સિંગ 91 કિગ્રા કેટેગરીની સ્પર્ધામાં ચેમ્પિયન બન્યો હતો. અને કોલેજ, તાલુકાનું અને ગામનું નામ રોશન કર્યું હતું. ત્યારે તેને પ્રિન્સિપાલ એલ.વી.ગોળ અને સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા. તો સ્પર્ધામાં કોચની જવાબદારી વિપુલભાઇ જોશીએ સંભાળી હતી.

X
Vadgam - વડગામ આર્ટ્સ કોલેજનો વિદ્યાર્થી બોક્સિંગ સ્પર્ધામાં યુનિવર્સિટિ કક્ષાએ વિજેતા થઈ કોલેજનું ગૌરવ વધાર્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App