તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાપી હાઇવે ઉપર બિનઅધિકૃત દબાણોનો રાફડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાપી | વડગામનાછાપી હાઇવેનો વિકાસ થઇ રહ્યો છે. ત્યારે વિસ્તારમાં કેટલાક શોપીંગ સેન્ટરો, દુકાનો, હોટલો, ટ્રાવેલ્સ ઓફિસો અને બેકરીવાળાઓ વેપારીઓએ ભોગવટામાં આવતી જગ્યાઓમાં વધારાના પાકા છાપરાઓ કરી નીચે ફ્લોરીંગ નાખી વધારાનું દબાણ કરી રોડ અને રસ્તાઓ સાંકડા કરી દિધેલ છે. તો વળી, દુકાનો આગળ ભાડુતીઓને લાવી નાસ્તા તથા શેરડીના કોલુ, પાનના ગલ્લાવાળાઓને મસમોટી રકમો લઇ જગ્યાઓ ભાડે આપી રહ્યા હોવાની બુમરાડ પણ લોકો દ્વારા ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો