તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોયલેટ યુનિટ બનાવવા આઇઓસીએ પહેલ કરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડગામતાલુકાના પસવાદળ અને ધારેવાડા ગામે આઇઓસી દ્વારા રૂ. 16 લાખના ખર્ચે બન્ને ગામોની સ્કુલોમાં અદ્યતન ટોયલેટ યુનિટ બનાવવામાં આવ્યા છે. જેનું બુધવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

દેશભરમાં હાલમાં સ્વચ્છ ભારત અભિયાન અતંર્ગત વિવિધકાર્યો ચાલી રહ્યા છે. જેમાં કેટલીક સરકારી અને ખાનગી કંપનીઓ પણ અભિયાનને સફળ બનાવવા આર્થિક યોગદાન આપી રહી છે. જેના ભાગ રૂપે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા પસદવાળ ગામના ઉત્તેમસિંહ સોલંકી, મુકેશભાઇ ચૌધરી, રજુસિંગ રાજપૂતના પ્રયત્નોથી પસવાદળ અને ધારેવાડા ગામમાં સ્કુલોમાં રૂ.16 લાખના ખર્ચે અદ્યતન ટોયલેટ યુનિટ બનાવવામાં આવ્યા છે. જેનુ લોકાર્પણ બુધવારે આઇઓસી કંપનીના અધિકારી અશોકકુમારના હસ્તે કરવામાં આવ્યુ હતું. જે પ્રસંગે કંપની અધિકારી એસ.કે.પ્રિયદર્શી, નંદગોપાલ, સરસ્વતી બહેન, શાળાના આચાર્ય જાગૃતિબેન, સંગીતાબેન, ગામના અગ્રણી રામસંગજી સોલંકી, જયમલજી રાજપૂત, ભૂપતસિંહ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો