• Gujarati News
  • કોંગ્રેસ દ્વારા સભ્ય નોંધણી

કોંગ્રેસ દ્વારા સભ્ય નોંધણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ દ્વારા સભ્ય નોંધણી

વડગામ|વડગામ વિધાનસભા મતક્ષેત્રના લોકોને કોંગ્રેસપક્ષ સાથે જોડવા સોમવારે વડગામ ખાતે સભ્ય નોંધણી કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં વડગામ ધારાસભ્ય મણીભાઇ વાઘેલા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હબીબભાઇ એવરા, તાલુકા પંચાયત પ્રમુખ અબ્દુલભાઇ પલાસરા, ઉપપ્રમુખ ડોહજીભાઇ પટેલ, સહિત અગ્રણીઓ જોડાઇ કોંગ્રેસમાં નવિન સભ્યોને જોડવા અભિયાન હાથ ધર્યું હતું.