તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Vadgam
  • છાપી | વડગામતાલુકાની બસુ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા

છાપી | વડગામતાલુકાની બસુ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાપી | વડગામતાલુકાની બસુ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવી ઉજવલ મને સુખમય ભવિષ્યની શુભેચ્છાઓ સાથે કુમ-કુમ તિલક કરી મોં મીઠુ કરાવી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસ સદસ્ય બાલકૃષ્ણ જીરાલા, પ્રણવ રાવલ, પ્રકાશભાઇ પટેલ, લક્ષ્મીબેન રાજપૂત, બસુ સરપંચ મોહીત ચૌધરી સહિત મોટી સંખ્યામાં આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.તસવીર-રફીક દુબળીયા

અન્ય સમાચારો પણ છે...