• Gujarati News
  • લીંબોઇમાં સફાઇ અભિયાન

લીંબોઇમાં સફાઇ અભિયાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબોઇમાં સફાઇ અભિયાન

વડગામ|નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ભારત સ્વચ્છતા અભિયાન અંતર્ગત વડગામ તાલુકાના લિંબાઇ ગામે આવેલી બેથની કોન્વેન્ટ સ્કૂલના સંચાલક ફાધર અાલમેડા, શાળાની પ્રિન્સીપાલ, શિક્ષિકાઓ સ્કૂલના બાળકો સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી યોજીને લિંબોઇ ગામમાં સફાઇ ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક શાળાનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા.