• Gujarati News
  • રૂપાલમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

રૂપાલમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ |વડાપ્રધાનનરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વડગામ તાલુકાના રૂપાલ ગામે શનિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આ‌વ્યું હતું. જ્યાં કાર્યક્રમમાં સરપંચ જીતેન્દ્ર કુમાર જોષી સહિત ગ્રામજનો જોડાયા હતા.ફોટો રણજીતસિંહ હડિયોલ