• Gujarati News
  • ભાજપ કાર્યાલયને તાળાબંધી

ભાજપ કાર્યાલયને તાળાબંધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપ કાર્યાલયને તાળાબંધી

ઉમટીપડેલા કાર્યકરો રેલી સાથે ભાજપ કાર્યાલયને તાળાબંધી કરવા માટે નિકળ્યા હતા. માર્ગમાં કેન્દ્ર સરકાર વિરોધના બેનરો દર્શાવી તેમજ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દરમિયાન રેલી કોઝી નજીક આવતાં ડીવાયએસપી એસ. એમ. પરમાર, એસઓજી પીઆઇ એમ. બી. વ્યાસ, પૂર્વ પીઆઇ બી. એચ. રાજગોર, પશ્વિમ પીઆઇ મેવાડા સહિત જિલ્લામાંથી બોલાવાયેલા 200 થી વધુ પોલીસ જવાનોએ કોંગી કાર્યકરોને ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરતાં નાસભાગ મચી ગઇ હતી. કેટલીક મહિલા કાર્યકરો માર્ગ ઉપર સૂઇ જતાં મહિલા પોલીસે તેમને ઉંચકીને પોલીસવાનમાં બેસાડી હતી. જ્યારે જિલ્લા કોગ્રેસ પ્રમુખને પણ પોલીસે ધક્કે ચઢાવ્યા હતા. દરમિયાન પોલીસ તમામ કોંગી કાર્યકરોને ડિટેઇન કરી પશ્વિમ પોલીસ મથકમાં લઇ જવાયા હતા. જ્યાં બપોરના સુમારે મુકત કરવામાં અાવ્યા હતા.

એરંડાનાભાવ વધતાં

પાકોનીખેતી કરવામાં આવે છે. ચાલુ વર્ષે એરંડાના પાકનો ભાવ છેલ્લા બે-ત્રણ માસથી 650 જેટલો જળવાઇ રહ્યા હતા. પંરતુ વર્તમાન સમયે તેજી આવતા દિયોદર માર્કેટયાર્ડમાં 785 નો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનું મોઝુ ફરી વળ્યું છે. અંગે નવા ગામના ખેડૂત બાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે એરંડાના પોષણક્ષણ ભાવમાં વધારો થતા ખેડૂતોને વર્ષભરની મહેનત ફળી છે. બીજી બાજી ભાવ વધતાં માર્કેટયાર્ડમાં વર્તમાન સમયે 1500થી હજાર બોરી જેટલી એરંડાની આવક નોંધાઇ રહી છે.

વડગામતા.પં.ના ઉપપ્રમુખનો

હિસાબોનેસર્વાનુમતે બહાલી અપાઇ હતી. ત્યારે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ડોહજીભાઇ પટેલે, પક્ષને આપેલા વચન પ્રમાણે પોતાના કાર્યકાળને બે વર્ષ પૂર્ણ થતાં રાજીનામુ ધરી દીધું હતું. અને તે મંજૂર કરી દેવાયુ છે. જ્યારે કોંગ્રેસ પક્ષે પ્રમુખને પણ બે વર્ષ માટે વચનબદ્ધ કરી પ્રમુખ તરીકે બેસાડ્યા હતા. પરંતુ પ્રમુખના કાર્યકાળને બે વર્ષ પૂર્ણ થવા છતાં તેમનું રાજીનામુ કેમ લેવામાં આવ્યું નથી અને ન્યાય સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઇ સોલંકી પણ પોતાનું રાજીનામુ આપવા સંમત નથી જેને લઇને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ચર્ચા થઇ રહી છે. સામાન્ય સભામાં તાલુકા પંચાયત પ્રમુખ અબ્દુલભાઇ પલાસરા, વડગામ ટીડીઓ એમ.એમ.ગઢવી, કારોબારી અધ્યક્ષ પ્રવિણસિંહ હડિયોલ સહિત તાલુકા પંચાયતના ભાજપ કોંગ્રેસના સદસ્યો અને વિવિધ ­શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવિન કારોબારી સમિતિમાં કોનો સમાવેશ કરાયો

અબ્દુલભાઇ પલાસરા, ડોહજીભાઇ ચૌધરી, પ્રવિણસિંહ હડિયોલ, મહોબતસિંહ રાજપૂત, ભીખુભાઇ બિહારી, અફજલભાઇ નાંદોલીયા, અમૃતપુરી ગૌસ્વામી, માનસંગભાઇ ઉપલાણા, અબ્દુલભાઇ માંકણોજીયા

ધાનેરાનીથાવર દૂધ મંડળીમાં

ચૂંટણીશાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે. જેમાં તત્કાલિન ચેરમેનની પેનલના વિમાન સિમ્બોલ વાળા તમામ સભ્યોનો વિજય થયો છે અને હવે નવિન મિટીંગ બોલાવીને ચેરમેનની વરણી કરવામાં આવશે.

ચૂંટણીમાંજીતેલા ઉમેદવારો

ઉમાભાઇમુળાભાઇ પટેલ, માસુંગભાઇ કાળાભાઇ પટેલ , હેમીબેન પાતાભાઇ પટેલ, હરજીભાઇ પરભાભાઇ પટેલ, દિપાભાઇ અજાભાઇ પટેલ, ફુલાબેન મફાભાઇ પટેલ, જોઇતાભાઇ હિરાભાઇ વાગોણી, વિરમાભાઇ સોનાભાઇ પટેલ , વારીબેન કરમસીભાઇ પટેલ , મુળાભાઇ રૂપાભાઇ પટેલ , સોનાભાઇ વિહાભાઇ પટેલ , મોહનભાઇ રામાભાઇ પટેલ , મોહનભાઇ રઘાભાઇ પટેલ , રૂડીબેન મફાભાઇ પટેલ , રામાબેન વિરભણભાઇ પટેલ , કાન્તીભાઇ ભીખાભાઇ પરમાર, ઇશ્વરભાઇ છગનભાઇ ભીલ