તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Vadgam
 • વડગામ |યુ.એચ.ચૌધરી આર્ટસ કોલેજ વડગામમાં 9 સપ્ટે.ના રોજ કોલેજમાં સ્ત્રી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડગામ |યુ.એચ.ચૌધરી આર્ટસ કોલેજ વડગામમાં 9 સપ્ટે.ના રોજ કોલેજમાં સ્ત્રી-

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડગામ |યુ.એચ.ચૌધરી આર્ટસ કોલેજ વડગામમાં 9 સપ્ટે.ના રોજ કોલેજમાં સ્ત્રી- સશક્તિકરણ અને સરકારી વિવિધ યોજનાઓ અંગે વ્યાખ્યાન યોજાયું હતું. કાર્યક્રમમાં મામલતદાર, પીએસઆઇ, તાલુકા ભાજપના પ્રમુખ, મહિલા પોલીસ અધિકારી, સ્વામી વિવેકાનંદ ગૃપના પ્રમુખ, ભાજપના કાર્યકર ગોવિંદભાઇ ચૌધરી તથા અન્ય મહેમાનો, આર્ટસ કોલેજના પ્રિ.ડો.એલ.વી.ગોળ તથા કોમર્સ કોલેજના પ્રિ.એમ.કે.મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રા.વિપુલભાઇ જોષી અને આભાર વિધિ પ્રા.આશાબેન ચૌધરી કરી હતી.

વડગામ કોલેજમાં સ્ત્રી સશક્તિકરણ અને સરકારી યોજનાનું વ્યાખ્યાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો