વડાલી રોટરી ક્લબે સિનિયર સિટીઝન દિવસની ઊજવણી

વડાલી : વડાલી રોટરી ક્લબ દ્વારા બુધવારે વિશ્વ સિનિયર સિટીઝન દિવસની ઊજવણીને લઈ ચામુંડા મંદિર પરિસરમાં સિનિયર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:31 AM
વડાલી રોટરી ક્લબે સિનિયર સિટીઝન દિવસની ઊજવણી
વડાલી : વડાલી રોટરી ક્લબ દ્વારા બુધવારે વિશ્વ સિનિયર સિટીઝન દિવસની ઊજવણીને લઈ ચામુંડા મંદિર પરિસરમાં સિનિયર સિટીઝનોની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં રોટરી ક્લબ દ્વારા સિનિયર સિટીઝનોની પડતી વિવિધ પ્રકારની તકલીફો, પ્રશ્નોનું નિવારણ કરવા ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વિવિધ પ્રોજેકટ લાવી મદદ કરવા નક્કી કરવામાં આવ્યું. આ બેઠકમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ ઉપસ્થિત રહ્યા હતા.

X
વડાલી રોટરી ક્લબે સિનિયર સિટીઝન દિવસની ઊજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App