Home » Uttar Gujarat » Mehsana District » Vadali » સિડ્સ એસોસિએશન દ્વારા મેઘરાજાને રીઝવવા મેઘયજ્ઞ

સિડ્સ એસોસિએશન દ્વારા મેઘરાજાને રીઝવવા મેઘયજ્ઞ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:31 AM

વડાલી | વડાલી સિડ્સ એસોસિએશન દ્વારા મેઘરાજાને રીઝવવા તાજેતરમાં ધોરીમાર્ગ પર આવેલા શારણેશ્વર મહાદેવ મંદિરમાં...

  • સિડ્સ એસોસિએશન દ્વારા મેઘરાજાને રીઝવવા મેઘયજ્ઞ
    વડાલી | વડાલી સિડ્સ એસોસિએશન દ્વારા મેઘરાજાને રીઝવવા તાજેતરમાં ધોરીમાર્ગ પર આવેલા શારણેશ્વર મહાદેવ મંદિરમાં મેઘયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં એસોસિએશનના તમામ સભ્યોએ ઉપસ્થિત રહી આખો દિવસ યજ્ઞમાં આહુતિ આપી મેઘરાજાને રીઝવવામાં આવ્યા હતા. યજ્ઞની પુર્ણાહુતિ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending