• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Vadali
  • વિશ્વ પર્યાવરણ દિવસે વડાલી નગરપાલિકા દ્વારા જન જાગૃતિ રેલી યોજાઈ

વિશ્વ પર્યાવરણ દિવસે વડાલી નગરપાલિકા દ્વારા જન જાગૃતિ રેલી યોજાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલી : વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી અંતર્ગત મંગળવારે વડાલી પાલિકા દ્વારા જન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલીને તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ હરિસિંહ ભાટીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના પ્રમુખ સમતાબેન સગર, ઉપપ્રમુખ પ્રદ્યુમનસિંહ ચંપાવત, કારોબારી અધ્યક્ષ કિર્તિભાઈ જયસ્વાલ, ચીફ ઓફિસર ડી.એસ.પટણી, ચંદુભાઈ સગર તેમજ મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ જન જનની ભાગીદારી સ્વચ્છતા સૌની જવાબદારી, સૌનો સાથ ગંદકીનો નાશ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા જેવા સ્વચ્છતાના બેનરો લઈ શહેરમાં ફરી શહેરીજનોને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉજાગર કર્યા હતા. તસવીર - નિતુલ પટેલ

અન્ય સમાચારો પણ છે...